સમર સ્કિલ વર્કશોપ યોજના અંગેની માહિતી.

કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્ર (KVK) ખાતે ચાલતા ટુંકાગાળાના અભ્યાસક્રમો માટેના રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો.


દેશમાં વિવિધ ક્ષેત્રો જેવાકે ઈન્ફોર્મેસન ટેકનોલોજી,બેંકિંગ, એકાઉન્ટીંગ, ઈન્સ્યોરન્સ, લોજીસ્ટીક, હેલ્થ એન્ડ વેલનેસ, રીટેઈલ્સ, સિક્યોરીટી, ટેલીકોમ સર્વિસીસ, ફૂડ પ્રોસેસિંગ, કોસ્મેટીક એન્ડ બ્યુટીશિયન, સોલાર એનર્જી, હોસ્પીટાલીટી, ટુરીઝમ જેવા સેવાનાં વિવિધ ક્ષેત્રોમાં વધતી રોજગારીની તકોને ધ્યાનમાં લઈને આ ક્ષેત્રની વ્યવસાયિક તાલીમનાં નવા કોર્ષીસ, રોજગાર અને તાલીમ ખાતાના તાબા હેઠળની વિવિધ વ્યવસાયિક તાલીમ સંસ્થાઓ / કેન્દ્રોમાં શરુ કરવાનું આયોજન છે.

સેવાકીય ક્ષેત્ર સંબધિત વિવિધ વ્યવસાય જૂથમાં ધંધાકીય ક્ષેત્રે સંકળાયેલ દેશનાં ખ્યાતી પ્રાપ્ત નામાંકિત ઔધોગિક ગૃહો, ઔધોગિક સમૂહના સંગઠનો, એજન્સીઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓ, એકમો, Non Profitable Organization, NGOs, ની સાથે જરૂરી MoU કરી આ વ્યવસાયો શરુ કરવામાં આવશે. આ પ્રકારના ટ્રેનરોના માધ્યમથી સેવાકીય ક્ષેત્ર સંબધિત જૂથ સમુહને અનુરૂપ તાલીમ તેમજ અપ-સ્કીલીંગની કામગીરી કરવામાં આવશે.

સપોર્ટ એપ્લીકેશન

હેલ્પલાઇન નંબર
  • અમદાવાદ પ્રાદેશિક કચેરી
    079-22822426
  • વડોદરા પ્રાદેશિક કચેરી
    0265-2438477
  • રાજકોટ પ્રાદેશિક કચેરી
    0281-2458488
  • સુરત પ્રાદેશિક કચેરી
    0261-2665195