* KVK મા ચાલતા 1 વર્ષ ના ITI GCVT વ્યવસાય મા Admission લેવા માટે અહી Click કરો.


ઇન્ફોર્મસન તેક્નોલોજી, બેન્કિંગ એકાઉન્ટીગ ઇન્સ્યોરન્સ, લોજીસ્ટીક, હેલ્થ એન્ડ વેલનેસ, રીતેઈલ્સ, સિક્યોરીટી, ટેલીકોમ સર્વિસીસ, ફૂડ પ્રોસેસિંગ, કોસ્મેટીક એન્ડ બ્યુટીશિયન, સુપરીયર ટેકનોલોજી, સોલાર એનર્જી, હોસ્પીતાલીત્ય, ટુરીઝમ જેવા સેવા ક્ષેત્રોમાં વધતી રોજગારીની તકોને ધ્યાને લઈને આ ક્ષેત્રની વ્યવસાયિક તાલીમના નવા કોર્સીસ રોજગાર અને તાલીમ ખાતાના તબ હેઠળની વિવિધ વ્યવસાયિક તાલીમ સંસ્થાઓ / કેન્દ્રોમાં શરુ કરવાનું આયોજન છે.

સેવાકીય ક્ષેત્ર સંબધિત વિવિધ વ્યવસાય જૂથ સમુહમાં ધંધાકીય ક્ષેત્રે સંકળાયેલ દેશ્મક ખ્યાતી પ્રાપ્ત નામાંકિત ઔધોગિક ગૃહો ઔધોગિક જૂથ સમૂહના સંગઠનો, એજન્સી ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓ, એકમો, Non Profitable Organization, NGOs, NGOs, ની સાથે જરૂરી MoU કરી આ વ્યવ્શાયો શરુ કરવામાં આવશે, આ પ્રકારના ટ્રેનરોના માધ્યમથી સેવાકીય ક્ષેત્ર સંબધિત જૂથ સમુહને અનીરૂપ તાલીમ તેમજ અપ-સ્કીલીંગની કામગીરી કરવામાં આવશે.

સપોર્ટ એપ્લીકેશન

હેલ્પલાઇન નંબર
 • અમદાવાદ પ્રાદેશિક કચેરી
  079-22822426
 • વડોદરા પ્રાદેશિક કચેરી
  0265-2438477
 • રાજકોટ પ્રાદેશિક કચેરી
  0281-2458488
 • સુરત પ્રાદેશિક કચેરી
  0261-2665195